Tag: LG Hospital
શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા
અમદાવાદ,તા.10
શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...
એલ.જી.હોસ્પિટલના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી વૃદ્ધની આત્મહત્યા
મણીનગર એલ.જી.હોસ્પિટલના આઠમા માળેથી છલાંગ લગાવીને એક વૃદ્ધે મોતને વ્હાલું કરી લીધું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ તોમર (ઉ.60) અગાઉ એલ.જી.હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. વિષ્ણુભાઈની હોસ્પિટલ ખાતે બદલી થઈ જતા તેમણે સિક્યુરિટી કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે વિષ્ણુભાઈ તોમરે કોઈ અગમ્ય ક...