Tag: LIC
આજીવન લાભ, એલઆઈસીની એક વખતના રોકાણની પોલીસીમાં દર મહિને 30 હજાર રૂપિયા...
જીવન વીમા નિગમએ 'જીવન અક્ષય' પેન્શન પોલીસી બનાવી છે. જો રોકાણ પછી તરત જ પેન્શન મેળવવા માટે પોલીસીમાં રોકાણ કરી શકો છો. પોલિસીધારકને એકવાર પ્રીમિયમ ચૂકવીને આજીવન લાભ મળે છે. તમે આ નીતિને ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાના રોકાણમાં ખરીદી શકો છો. 30 થી 85 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરવા યોગ્ય છે. પોલિસી ખરીદવા માટે કોઈ આરોગ્ય તપાસની જરૂર નથી. પોલિસીધારકને...
મોદીના નાદાર મિત્ર રિલાયન્સ, DHFL દ્વારા LICના રૂ.11 હજાર કરોડ ફસાયા
LICના પાપે નિર્દોષ વીમાધારકોના રૂ.11,000 કરોડ નાદાર કંપનીઓમાં ફસાયાં
અમદાવાદ : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને(LIC) જે ડેટ સિક્યુરિટીમાં નાણાં લગાવ્યા છે તેમાંથી રૂ.11,000 કરોડના રોકાણ પર તેને ઈશ્યુઅર તરફથી ડિફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડેટ સિક્યુરિટી મુખ્યત્વે DHFL,રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેને રેટ...
માકરોડામાં નિવૃત્ત એલઆઈસી ઓફિસરના બંધ ઘરમાંથી 4.50 લાખની ચોરી
ભિલોડા, તા.૧૦
ભિલોડાની માંકરોડામાં અવની સોસા.માં રહેતા અને એલઆઈસીમાંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 4.50 લાખન મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં નિવૃત કર્મચારીના માથે આભ તૂટી પડ્યું હતું. નિવૃત્ત જીવન શાંતિમય પસાર થાય તે માટે બચાવી રાખેલ પૂંજી લૂંટાઈ ...