Tag: Licence
વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...
ગાંધીનગર,તા:16 રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...
વર્ષે દહાડે 20 હજારથી વધારે આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે
અમદાવાદ, તા. 07
શહેરમાં રોજેરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના આરટીઓમાં પણ ઘણીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં રોજેરોજ નોંધાતાં વાહનો અને વાહનચાલકોના લાઈસન્સમાં ભારે ધસારો રહે છે. શહેરના આરટીઓમાં દર મહિને ટુ અને ફોર-વ્હીલરની મોટી સંખ્યામાં નોંધણી થતી હોય છે. ત્યારે નોંધાયેલાં વાહનોની આરસી બુક અને ...
રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે
રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ...