Tag: Lifeline
અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન
દિલીપ પટેલ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2022
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. આ અગાઉ અડધી લાઈન ગઈ ચૂંટણીમાં ખુલ્લી મુકાઈ હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કાર...