Tag: light
ડીસામાં સરકારી કચેરીઓના જ લાખો રૂપિયાના વેરા બાકી હોય ત્યાં?
ડીસા, તા.૦૫
ડીસા નગરપાલિકા શહેરમાં આવેલી રહેણાંક કોમર્શિયલ આવાસો તેમજ સરકારી કચેરીઓ પાસેથી દર વર્ષે સફાઈ લાઈટ અને અન્ય વેરાઓ ઉઘરાવવામાં આવે છે. તેમાંય દર વર્ષે વેરા સમયસર ભરપાઈ થાય તે માટે ૧૦ ટકાનું વળતર પણ આપવામાં આવે છે. તેમ છતાં અમુક રીઢા બાકીદારો આ વેરો ભરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા રહેણાંક કે કોમર્શિયલ ધારકો ને ...
ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી
વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે.
વર્ષ 2...