Tag: light connection
ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી
વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે.
વર્ષ 2...