Tag: Limbdi Assembly
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો
લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો
લીંબડી, 21 જૂલાઈ 2020
લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...