Friday, December 13, 2024

Tag: LInk Road

મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો ડો.આંબેડકર પુલ બિસમાર હાલતમાં

મહેસાણા, તા.૦૫ મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો રામોસણા ચોકડીથી સોમનાથ ચોકડી સુધી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડો.આંબેડકર પુલને હજુ બન્યાને બહુ વર્ષ પણ વીત્યા નથી, ત્યાં આજે બિસમાર બની જવા પામ્યો છે. ભારે વરસાદને કારણે પુલ ઉપર મોટા-મોટા ગાબડાં પડી જવા પામ્યા છે, અને અમૂક ગાબડાં તો એટલી હદે ઊંડા પડ્‌યા છે કે, રીતસર ધાબાના સળિયા બહાર દેખાવા...