Friday, December 13, 2024

Tag: Lion

સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

ગુજરાતમાં સિંહનું રાજ, વાઘ ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જ..!!!

કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચ...

ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...

140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી ગાંધીનગર, 11 મે 2020 સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...

જાફરાબાદના કાગવદર ગામે સિંહોના ધામાથી લોકોમાં ભય

જાફરાબાદ,તા.18 ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિ...

ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું

અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિં...

ભાજપના જીતુ વાઘાણીને ગેરકાયદે જંગલ પ્રવેશ માટે 6 વર્ષની સજા અને 1 લાખન...

અમદાવાદ, તા.11 ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અન...

સિંહ ઘાસ ખાય છે. જૂઓ.

ગીર સોમનાથ, ગીર ગઢડા તાલુકા ગીર વિસ્તારમાં સિંહનો ઘાસ ખાતો વીડિયો. વનના રાજાને ઘાસ ખાતા જોઈ લોકો અચંબામાં પડી ગયા હતાં. પણ કોઈપણ શિકારી પ્રાણી જઠરને સાફ કરવા ઊલટી કરવાના ઈરાદે ધાસ ખાય છે. તેથી ઉલટી થઇને જઠરનો ખરાબો બહાર આવી જાય છે. કૂતરો આવું કરે છે. પણ તેઓ ઘાસને ખોરાક તરીકે ખાતા નથી, ઓમીટીંગ માટે દવા તરીકે ઉપયોગ કરે છે. https://youtu.be/nh8THYY...

સાવરકુંડલામાં રેલી યોજીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અં...

ગુજરાતમાં સિંહોના મૃત્‍યુમાં વધારો

રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્‍વયે રાજ્‍યમાં સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્‍તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના ...

100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો 

સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દે...

અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...

ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો. સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન. ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ. ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...

વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે

દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અ...