Tag: Lion Day
સાવરકુંડલામાં રેલી યોજીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અં...