Tag: Lion rescue
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું
અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિં...