Thursday, November 13, 2025

Tag: Lipoma

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ

અમદાવાદ, તા.04 આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી  ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને  માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...