Saturday, May 10, 2025

Tag: Liqueur

બુટલેગરોએ કારના ડેશબોર્ડ માં ગુપ્ત ખાનું બનાવી ૨૯ બોટલ સંતાડી

મેઘરજ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા વાહનોમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે તો મેઘરજની ઉંડવા અને રેલ્લાવાડા ના સીમાડાઓ માંથી કાર-બાઈક જેવા નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સ્થાનિક અને પરપ્રાંતીય બુટલેગરો અવનવા કીમિયા આપવાની પ્રયત્નશીલ રહેતા હોય છે....

ગાંધીના ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે પડાપડી

ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં એમ તો ખૂલ્લેઆમ દારૂના વેપલો થાય જ છે પણ જે લોકો દવાના નામે પરમિટ સાથે દારૂનું સેવન કરે છે તેમના પર સાણસો કસવા સરકારે દારૂની પરમિટ માટે કાયદો બદલ્યા બાદ મોટા પ્રમાણમાં ફરિયાદોને લીધે ફરી પાછી જૂની રીતે પરમિટ આપવાની શરૂ તો કરાઈ છે પરંતુ સ્થિતિ એ છે કે તાજેતરમાં 2500 જેટલી પરમિટ સિવિલમાં રિન્યુ કરવા સાથે આવી છે અને જેમાં...