Tag: List of donors providing nutritious food to children of Kheroj village for 6 years
ખેરોજ ગામના બાળકોને 6 વર્ષ સુધી પૌષ્ટીક ભોજન આપવા દાતાઓની યાદી
પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં 323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભો...