Tag: Lithium Ion Battery Manufacturing Joint Venture
સુઝુકી મોટર્સ ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરીનો પ્લાન્ટ શરૂ કરશે
ગાંધીનગર, તા. ૩૧
જાપાનની સુઝુકી મોટર અને તોશીબાએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં તેમની લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર(જેવી) વર્ષ 2020 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે.
કેનિચિ આયુકાવા મેનેજિંગ ડિરેક્ટર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીઇઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા જાપાન બિઝનેસ એન્ડ ટૂરિઝમ કોનક્લેવમાં કહ્યું હતું ક...