Friday, November 22, 2024

Tag: Live Gujarati News

અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે. એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સરખેજમાં મૃતદેહને ફેં...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફર...

અમદાવાદમાં કોરોના બેકાબુ, અમદાવાદના ન્યુ કલોથ માર્કેટમાં નવા 60 કેસ

અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે. જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ...

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી, 21 જૂલાઈ 2020 લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...

રફાલને જંગના મોરચે ગોઠવવાની તૈયારી, ફ્રાન્સથી આવે એટલી રાહ

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ટોપ એરફોર્સ કમાન્ડર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. બે દિવસની આ મહત્વની બેઠકમાં લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ(એલએસી) પર વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સિવાય આ રણનીતિક રીતે મહત્વની બેઠકમાં જુલાઈના અંત સુધી દેશમાં આવેલી રહેલા રફાલ યુદ્‌ધ વિમાનને વાયુસેનામાં ઓપરેશનલ સ...

હવે જાપાને ચીન સામે બાયો ચડાવી, પોતાની કંપનીઓને ચીનથી પરત બોલાવી શકે

ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે. એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ ...

એક કરતા વધુ લોકર પર વધુ ચાર્જ વસૂલાશે, જાણો બેંકના બીજા નવા નિયમો

એકિસસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બેંક, આરબીએલ સહિતની દેશની અમુક બેંક પહેલી ઓગસ્ટથી બેંકના વ્યવહાર અંગેના નિયમો બદલશે. આ બેંકો ટ્રાન્ઝેકશન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે. આ બેંકોમાંથી અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે. મેટ્રો અને શહેરી વિસ્...

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...

મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે. બિનગુજરાતી છે. મહારાષ્ટ...

નવો કાયદો: ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી તથા ઓનલાઇન ન...

ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે. જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી...

વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લા...

આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી. ભ...

કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા

સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...

સોશ્યલ મીડિયા પર હવે ફ્રીડમ ઓફ સ્પીચ

દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે. વધુ વાંચો: લોકપ્રિય...

અમદાવાદ શહેરનું જમાલપુર માર્કેટ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે

અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (APMC)કમિટીએ જેતલપુર APMCમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી જ ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના ...

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ડરેલા ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં લડાકુ વિમાનો ત...

સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે. જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. વધુ વાંચો: ચીન પર વધુ એક પ્રહાર: 800-800 ...

ભારત વગર કોરોના વેક્સીન વિશ્વભરમાં પહોંચાડવી અશક્ય: એક્સપર્ટ્સ

દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. વધુ વાંચો: કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્...