Tag: Livestock
કેન્દ્રના રિપોર્ટ મુજબ ગુજરાતના પશુધનમાં ચોંકાવનારો ઘટાડો
ગાંધીનગર, તા.૧૬
કેન્દ્ર સરકારે પશુધનની વસતી ગણતરીના બહાર પાડેલા આંકડામાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં પશુધનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 0.95 ટકા પશુઓની ઘટ વર્તાઇ છે, જ્યારે દેશના બીજા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશમાં 11.81 ટકા, પશ્ચિમ બંગાળમાં 23.32 ટકા, બિહારમાં 10.67 ટકા તેમજ આંધ્રપ્રદેશમાં 15.79 ટકા પશુધન વધ્યું છે.
...