Tag: Low Salary
બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય
બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં ...