Tag: Made In USA
ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે
કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬
અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...