Tag: Madhav Farm House
અમદાવાદનાં માલેતુજાર 15 યુવક યુવતીઓ ગાંધીનગરમાં મહેફિલ માણતા ઝડપાયા
ગાંધીનગર,તા.20
ગુજરાત સરકાર દારૂબંધીના કડક અમલ માટે દાવો કરી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ અસંખ્ય સ્થળે દારૂનું વેચાણ અને મહેફિલો બેફામ પણે ચાલી રહી છે. ગુજરાત સરકારનો દાવો છે કે, દારૂબંધીને લઈને કડક કાયદો બનાવ્યો છે, આમ છતાં કાયદો માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગર પોલીસે સોમવારની રાત્રે ગાંધીનગરના માધવ ફાર્મ હા...