Friday, March 14, 2025

Tag: Madhyahna Bhojanam

માધવસિંહનું શાળા ભોજન સફળ કે નિષ્ફળ

એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં  મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન...