Tag: MADHYAPRADESH
ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપતાં જ...
ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપતાં જ ભાજપ સતર્ક થઈ ગયો છે. જો કે, ભાજપ અને મોઢવાડિયા વચ્ચે 2022ની ગુજરાત વિધાનસભા પછી હવે બહું વિરોધાભાષ જોવા મળતો નથી. દિલ્હીએ મોઢવાડિયાને નિરિક્ષક બનાવ્યા છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણી સતર્ક દેખાઈ રહી છે...