Tag: Mahanagarpalika
રાજકોટ અને આસપાસના વિસ્તારની જીવાદોરી સમાન ભાદર-1 ઓવરફ્લોના આરે
રાજકોટ,તા.12
રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટી આજે સવારે 32 ફૂટે પહોંચી જતા હવે ઓવરફલો થવામાં ફક્ત બે ફુટ બાકી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં વધુ એક ફૂટ નવા પાણીની આવક થઈ છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ભાદર-1 ડેમમાં સૌની યોજના હેઠળ સતત નર્મદ...
તો અમદાવાદના રસ્તા તૂટ્યા ન હોત
અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨૫ કીલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગુજરાતની વડી અદાલતે 25 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહ્યું હતું. તેમની સામે પગલાં ન લેવાતાં 2019માં ફરીથી તે તમામ માર્ગો તૂટી ગયા છે. આ અધિકારી સામે પગલાં લેવાયા હોત તો માર...
એક બાજુ વન મહોત્સવ, બીજી બાજુ કમિશનર કચેરીમાં બે વૃક્ષોનું નિકંદન
અમદાવાદ, તા.5
એક તરફ વૃક્ષારોપણના નામે પોલીસ વન મહોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં આવેલા બે પરિપક્વ વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવ્યા છે. જો કે, ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તેમજ હથિયારી પોલીસના આવાસ માટે કેટલાય વૃક્ષોનું બલિદાન આપવું પડ્યું છે.
શહેરમાં વિકાસન...
કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા.05
રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...
અમદાવાદ શહેરમાં ફોગીંગ માટે સો પોર્ટેબલ મશીન લેવામાં આવશે
અમદાવાદ, તા.૦૪
અમદાવાદ મહાનગર પાલિકાના તંત્રમાં કયાં-શું ચાલી રહ્યુ છે, એનાથી ખુદ શાસક પક્ષને પણ તંત્ર દ્વારા અંધારામાં રાખવામાં આવી રહ્યુ છે. આ વર્ષનું ચોમાસુ પુરુ થવાની તૈયારીમાં છે. એવા સમયે હેલ્થ વિભાગ દ્વારા સો જેટલા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી શરૂ કરી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગ માટે ડીઝલ ઓપરેટે...
સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા
અમદાવાદ, તા. ૧
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...
વિશ્વના 9000 શહેરો પૈકી ગુજરાતના આઠ શહેરો જીકોમ સાથે સામેલ
વિશ્વના 9000 શહરોના મેયરોએ જીકોમ અંતર્ગત ક્લાયમેટ ચેન્જ તેમજ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના આઠ મહાનગરો જીકોમ નેટવર્કમાં સામેલ થયા છે. આ શહેરોએ કોવોનન્ટ ઓફ મેયર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એનર્જી અંગેના એમયુઓ સાઇન કર્યા છે.
જીકોમ નેટવર્કના કારણે રાજ્યના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસ-આનુષાંગિક ટેકન...
ડીસામાં વીજ કંપનીનીં સમય સુચકતાના પગલે દુર્ઘટના ટળી
ડીસા, તા.30
રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ વેગ મળે તે હેતુથી દરેક પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન પાલિકાના ટેમ્પો દ્વારા સમગ્ર ડીસા શહેરના તમામ વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી નીયમિત થતી હોય છે. પરંતુ ક્યારેક આ વાહનચાલકોની બેદરકારીથી અક...
અમપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી અમપાની ટીમ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓ-ઢોરના ત્રાસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ...