Monday, December 23, 2024

Tag: Maharashtra

બંગલાને બોમ્બથી ઉડાવી દઇશું: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને દાઉદના નામે દ...

મહારાસ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલા પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદના સાથીઓના ચાર ફોન આવ્યાં હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને મારવાની તથા તેમનું નિવાસ સ્થાન માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ માતોશ્રી પરિસરમાં દોડધામ મચી ગઈ છે. માતોશ્રી પર દુબઈથી ચાર ફોન આવ્યાં હોવાના સમાચાર છે. શિવસેના સરકારના પરિવહન મંત્રી અનિલ પરબે ...

3 નવી કોલસાની ખાણો ખોલવામાં આવી છે, જે દર વર્ષે 30 લાખ ટન કોલસો ઉત્પન...

કોલ ઈન્ડિયા સબસિડિઅરી વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL) એ આજે ​​મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 3 નવી કોલસાની ખાણો ખોલી છે, જેમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 29 લાખ ટન છે. આ પ્રોજેક્ટ્સ પર રૂ. 9,849 કરોડનો ખર્ચ થશે અને 7,647 વ્યક્તિઓને સીધી રોજગાર મળશે. WCL એ નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં 750 લાખ ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. આ ખાણોના ઉદઘાટનથી કંપનીએ આ ...

કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન

નવી દિલ્હી, 16 મે 2020 આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...

મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...

60 કોરોના મોત 60 વર્ષની ઉપરના, દિલ્હી, મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં વધું ક...

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ભારતમાં નવલકથાના કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 211 થઈ ગઈ છે. અગાઉના ડેટા કરતા તાજા કેસોની સંખ્યામાં 214 નો વધારો થયો છે, જેમાં 4,067 પોઝિટિવ કોવિડ -19 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક વધીને 111 થઈ ગયો છે, મંત્રાલયે જણાવ્યું હતું. કોવિડ -19 ના કુલ પુષ્ટિ થયેલા કેસોમાંથી 66 વિદેશી નાગરિકો છે. સક્રિય કો...

ગુજરાતમાં અમેરિકાની જનલર મોટરનું કારખાનું બંધ થયા બાદ, મહારાષ્ટ્રમાં બ...

ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સમયમાં ટાટા અને જીએમ બન્ને ફેક્ટરી બંધ થઈ ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 જનરલ મોટર્સે ગુજરાતના હાલોલમાં આવેલ પોતાનું પ્રથમ કારખાનું SAICને વેચ્યું હતુ . હવે ભારતમાં ગ્રેટ વોલ મોટર્સે જનરલ મોટર્સનાં મહારાષ્ટ્ર સ્થિત તાલેગાંવ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,70,000 વોલ્યૂમ ધરેવતાં પ્લાંટનું હસ્તાંતરણ કરી ...

મહારાષ્ટ્રમાં 5 દિવસનું અઠવાડિયું ને રાષ્ટ્ર ગાન ફજરજીયાત

૧૯ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર  રાજ્યની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે ઉદય સામંતે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક આદેશ બહાર પાડશે, જે હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાહેર કાર્યક્રમો પૂર્વે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પણ લાવશે. મહ...

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ ક...

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ  સમિતિમાં બહાર આવ્યું છે કે,  વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસ...

પવારના પાવર સામે અમિત શાહની હાર

મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લઈને ઉગતા સૂર્યની સાથે સાથે રાજ્યની નવી સરકારનો ઉદય પણ થયો હતો. પરંતુ આ સરકાર માત્રને માત્ર મંગળવાર બપોર સુધી જ રહી એટલે કે માત્ર 80 કલાક જ ચાલી અને સરકારનું પતન થયું. આ આખા ઘટનાક્રમમાં નીતિ ઘડવામાં ધૂરંધર ગણાતા ભાજપની જૂગલ જોડીને રાજકારણ ના અઠંગ અને ખેરખાં ગણાતા એક મરાઠા નેતાએ ધોબીપછાડ આપી દે...

મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત

ગાંધીનગર,તા:૨૬ આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ...

મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ

અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...

શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ

કે ન્યૂઝ, અમદાવાદ,તા:23 મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...

ઉનાના સમુદ્રના ઉછળતા મોજામાં બે બોટોની જળસમાધિઃ માછીમારોનો આબાદ બચાવ

ઉના,તા.27 સમુદ્રમાં સર્જાયેલા ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ  હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ તોફઆની  થયો છે   સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 ન...

ભાંગરોડીયાના વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની અંતિમ વિદાય

છાપી, તા.૨૮ વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો. જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્ર...