Monday, January 26, 2026

Tag: Maheasana

ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો, બે કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડાયું

મહેસાણા, તા.૦૩ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી 620.78 ફૂટે પહોંચી હતી. ડેમ 95.17 ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમ...