Tag: Mahesana Urben Co.Op.Bank
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહેસાણા અર્બન બેંક ફરી સત્તાધારી વિકાસ પેનલના હા...
મહેસાણા, તા.૦૯
મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે. જી.કે. પટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે. તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ. પટેલ જીત્યા છે. જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે, એટલે ફેર મત ગણતરી થવી જોઇએ, પણ ...
અર્બન બેંકમાં સાત વર્ષ પછી પહેલીવાર મત માટે કશ્મકશ
મહેસાણા, તા.૦૩
9 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી રાજ્યની બીજા નંબરની મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન બેંકની આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં છેલ્લે વર્ષ 2013ની ચૂંટણીમાં મતદાન થયું હતું. તે પછી 2015માં બિનહરીફ થઇ અને વર્ષ 2013ના શાસકો યથાવત રહ્યા હતા. હવે સાત વર્ષ બાદ મતદાન થનાર હોઇ બંને પેનલો સહિતના ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શહેરમ...
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા
મહેસાણા, તા.૨૯
વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...