Thursday, March 13, 2025

Tag: maize

વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ

ગાંધીનગર, 23 જૂન 2021 ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...

દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદ...

નાઈટ્રોજનની જગ્યાએ દહીં ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020 ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ...

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...