Friday, November 22, 2024

Tag: Mamalatdar

ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ

ગાંધીનગર,તા:15 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...

પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો

મહેસાણા, તા.૦૧  મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે. પ્રમુખે તા.3...

હળવદમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 90 ઘેટાં-બકરાં તણાયાં

હળવદ,તા:૦૧ ભારે વરસાદના પગલે હાલમાં મોરબીની લગભગ તમામ નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે નદીકાંઠો અને નદીનો પટ લોકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન હળવદના કડિયાણા ગામે 90 ઘેટાં-બકરાં તણાઈ ગયાં હતાં, જે પૈકી  69નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 21 તણાઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે એકસાથે 12 ઈંચ જેટલો વરસાદ વરસતાં 90 ઘેટા...

વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર

મહેસાણા, તા.૧૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...

ભ્રષ્ટાચારનું સોગંદનામું

ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...

હળવદના વેગડવાવ ગામે આવેલ વાડીમાં શંકાસ્પદ વસ્તુ પડતા લોકોમાં કુતુહલ સર...

હળવદ તા.૧૦: તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજ...

તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન

સિદ્ધપુર, તા.૦૯ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આર...

શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...

અમદાવાદ, તા. ૨૦ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...