Tag: Manek Chowk
મંદી; માણેકચોક સોની બજારમાં તાળા વાગી રહયા છે
અમદાવાદ,તા:08
મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ સમય વ્યતીત કરી રહયા છે !! અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ...
દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!
દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા ...
નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે ….
07,અમદાવાદ
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે.
ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખરેખ...