Tag: Mangrol
માંગરોળ મા બે દિવસે ના મેઘમહેર થી મૌસમ નો 12 ઈંચ વરસાદ
આજના 57 મીમી (2.30ઈંચ) વરસાદ થી મગફળી પાકને મળ્યું જીવનદાન
માંગરોળ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવવાનું ચાલું રાખ્યું હતું. એકંદરે માંગરોળ પંથકમાં ખુબજ શાંતિ અને સલામતી રીતે સમયાંતરે વરસાદ વરસતા લોકો એ તેમને રહેમત અને સલામતી નો વરસાદ ગણાવ્યો હતો. ભારે આતુરતા બાદ સોમવાર થી માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે પણ આખો દિવસ વર...
ગુજરાતી
English