Tuesday, January 27, 2026

Tag: Mankchok

નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે

  નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે. ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ  સદી પૂર્વે  સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખર...