Tuesday, October 21, 2025

Tag: many meetings were not allowed

દિલ્હી ચૂંટણી- રૂપાણીને હિંદી આવડતું ન હોવાથી બહુ સભા ન કરવા દેવાઈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી : અમિત શાહે 200 થી વધુ સાંસદો, પ્રધાનો, તારાઓ યોજ્યા દિલ્હીમાં ભાજપના 200 થી વધુ સાંસદોએ પ્રચાર કર્યો. બધાએ ત્રણ ચાર બેઠક યોજી. દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજસિંહ ચૌહાણ, જયરામ ઠાકુર, મનોહર લાલ ખટ્ટર અને ત્રિવેન્દ્રસિંહ રાવતે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. ભાજપે બધી મળીને 4 હજાર સભા કરી પણ રૂપાણીના ભાગમાં બહું ઓછી આવી...