Tag: marigold cultivation
ગોલ્ડની જેમ મેરીગોલ્ડમાં કમાતા ખેડૂત
હજારીગલના ગોટા - મળે નાણાં મોટા
પીળું સોનું
ગોલ્ડમાં રોકાણ કરતાં વધારે આવક
મેરીગોલ્ડની ખેતીમાં સોનાના રોકાણ જેવી આવક
દિલીપ પટેલ
અમદાવાદ, 03 જૂન 2025
ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે. 25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેત...