Monday, December 23, 2024

Tag: Market

લોકડાઉનના 21 દિવસેબંધ થયેલા ખેત બજાર-અનાજ બજાર શરૂં કરાશે

માર્કેટયાર્ડ સંચાલકો સાથેની સરકારની બેઠક  જિલ્લાકક્ષાએ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષપણામાં પાંચ સભ્યોની સમિતિ માર્કેટયાર્ડ ચાલુ કરવાના આયોજનની ખાતરી કરશે  કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા-સંપૂર્ણપણે સેનેટાઇઝીંગ-માસ્ક-ગ્લોવઝની વ્યવસ્થાનો અમલ કરવા તાકીદ  માર્કેટયાર્ડમાં ૧૦૦ ટકા વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ...

ચાઈનીઝ ફટાકડા ફોડતા અને વેંચતા પહેલા સાવધાન થઈ જજો

અમદાવાદ,તા.24 દિવાળીની ઘરાકી માર્કેટમાં હવે જોવા મળી રહી છે, તેમાં પણ બાળકોને પ્રિય એવા ફટાકડાની મોટાપાયે ખરીદી થઈ રહી છે. પરંતુ જો બાળકોને આપ ચાઈનીઝ ફટાકડા ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આવા ફટાકડા ફોડવા પર આપને સજા પણ થઈ શકે છે. કસ્ટમ્સ પ્રિન્સિપલ કમિશનર દ્વારા આ અં...

સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા

હિંમતનગર, તા.૧૨ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...

ઉપજ ઉતારાના બ્રાઝીલ-અમેરિકન અંદાજ મકાઈ માટે મંદી સૂચક

મુંબઈ, તા. ૧૧ અમેરિકા અને બ્રાઝીલના મકાઈ ઉપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) આ બે બાબત અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં ઓક્ટોબર ક્રોપ અહેવાલની મુખ્ય ઘટના રહી. અલબત્ત, આ અહેવાલ મકાઈ માટે મંદી સૂચક છે. સપ્ટેમ્બર ક્રોપ રીપોર્ટમાં જ કહી દેવામાં આવ્યું હતું કે અમેરિકન મકાઈની ઉપજ સારી રહેવાની, ઇથેનોલ વપરાશ વધવાથી નિકાસ ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હ...

જૂનાગઢમાં એરંડાના તળિયે જતા ભાવના પગલે વેપારીનો વિરોધ

જૂનાગઢઃ05  સિઝનમાં એરંડિયાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરંડાના ભાવ હાલમાં રૂ.1200થી ઘટીને રૂ.800 સુધી તળિયે બેસી ગયા છે. આ અંગે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એરંડાની હરાજી બંધ કરી દીધી છે.

બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા

ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈન...

સીંગતેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો- કપાસિયા તેલમાં પણ ભાવ ઘટ...

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલો આવતાં  સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા  તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ  લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા...

ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી

અમદાવાદ, તા. 07 તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરા...

આજથી 2 ટકા ટીડીએસના વિરોધમાં ઊંઝા, મહેસાણા, વિસનગર, ઉનાવા યાર્ડ બંધ

મહેસાણા, તા.૦૩  વાર્ષિક એક કરોડ રૂપિયાના રોકડ વ્યવહાર ઉપર 2 ટકા ટીડીએસ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી રાજ્ય ભરના માર્કેટયાર્ડોના વેપારીઓ દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. પરંતુ 1લીએ રવિવાર અને તા. 2જીને સોમવારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોઇ યાર્ડ બંધ જ હતા. પરંતુ મંગળવારથી મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને ઉનાવા માર...

સોનામાં ૧૫૦૦ ડોલર ઉપરની તેજી હજુ હમણાં શરુ થઇ છે.

સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, ત...