Tag: Maruti Alto 800 Maruti S Presso Renault KWID Datsun Redi GO Car Maruti Renault Datsun India Low Cost Car Hatchback Car
3થી 5 લાખની નાની કારનું વેચાણ વધ્યું
દેશની એવી 4 કાર જેનું નવેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાણ થયું છે.
Maruti Alto 800
મારૂતિની આ એન્ટ્રી લેવલની હેચબેક કાર Maruti Alto 800 ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. આ કારમાં કંપનીએ 0.8 લિટરની ક્ષમતાવાળા BS6-માનક એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 48PS પાવર અને 69Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર પ્રતિ લીટરમાં 22.05 કિલોમીટર સુધીની માઇલેજ આપ...
ગુજરાતી
English