Friday, March 14, 2025

Tag: mask bhvnagar women

ભાવનગરમાં મહિલાઓએ 2.65 લાખ માસ્કનું વિક્રમજનક ઉત્પાદન કર્યું

અન્ય જિલ્લાઓને પણ માસ્ક પહોંચાડી મદદરૂપ થઇ રહ્યા છે ભાવનગર, 20 એપ્રિલ 2020 વિપત પડે ન વલખીયે, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કિજીયે તો ઉધમ વિપતને ખાય' આ પંક્તિઓને ભાવનગર જિલ્લાની બહેનોએ બખૂબી આત્મસાત કરી છે. ભાવનગર જિલ્લામાં અત્યારે કુલ ૭૨ જેટલા સ્વ સહાય જૂથો અને ૩૨૮ મહિલાઓ આ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ એક દિવસના ૨૦,૦૦૦ જેટલા માસ...