Tag: Mask Rule
માસ્ક ન પહેરવા પર હવે પોલીસ કાર્યવાહી
રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે.
તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો મ...