Tag: Mayan Calendar
21 જૂને પ્રલય થશે એવી આગાહી ખોટી સાબિત થઇ, હજી આપણે જીવતા જ છીએ
જીવતા છો.....? અમે પણ જીવતા જ છીએ. 21 જૂને પ્રલય થશે અને દુનિયાનો નાશ થશે તેવી માયન કેલેન્ડર દ્વારા કરવામાં આવેલી આગાહી 21 જૂન વીતી જતા ખોટી પડી છે. એક બાજુ કોરોના મહામારીમાં વિશ્વ ભરમાં લાખો લોકો સંક્રમિત છે. ત્યારે માયન કેલેન્ડરની દુનિયાનો નાશ થશે એવી આગાહીએ લોકોમાં રસ જગાવ્યો હતો. પણ જેવી 21 જૂન વીતી ગઇ એટલે માયન કેલેન્ડરની આ આગાહી 2012ની જેમ ગપ...