Tag: Mayor
6 મેयરોને ટિકિટ ન આપી, પણ અમદાવાદના મેયરના સગાને ટિકિટ આપી
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે.
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના...
પાટનગરના આંતરિક રસ્તાઓની બિસ્માર હાલત માટે મેયરે પત્ર લખ્યો
ગાંધીનગર, તા. 10
રાજ્યના પાટનગરમાં વરસાદના કારણે ઘણાં સેક્ટરોમાં માર્ગોની હાલત બિસ્માર બની ગઇ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે શહેરના રસ્તા બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વરસાદના કારણે શહેરના સેક્ટરોના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાની માફક ગાંધીનગરના મેયરે માર્ગ અને મકાન વિભાગન...
અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...
જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે
અમદાવાદના વાડીગામ માં વર્ષોથી ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે. વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગર...
જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...
જામનગર,તા.21
જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...
કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...
અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....
મુખ્યમંત્રીના વિસ્તારમાં કોર્પોરેશન ખડેપગે
રાજકોટ,તા:૧૫ રાજ્યભરમાં વરસાદ બાદ ખાડારાજ ફેલાયું છે, ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન રાજકોટ ખાતે પણ મસમોટા ખાડાઓ પડ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે રાજ્યભરના ખાડાઓ જેમના તેમ રહ્યા, પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાનની આસપાસ રવિવારની રજાના દિવસે પણ ખાડા પૂરવાનું કામ કોર્પોરેશને કર્યું.
મુખ્યમંત્રી રૂપાણીનું પોતાનું નિવાસસ્થાન રાજકોટના વોર્ડ નં.1...
કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા.05
રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...
શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની અફવા ફેલાતા ખળભળાટ
મને વાઈરલ ઈન્ફેકશનની અસરના પગલે તાવ, મેયર
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિસ્થતિમાં શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ થયો હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આ મામલે મેયરને પુછતા તેમણે કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસરને પગલે તાવ છે...