Tag: Mazum Dam
માઝુમ ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડતા માઝુમ નદી ગાંડીતુર
મોડાસા, તા.૧૬ મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી. ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦થી વધુ...
માઝૂમ ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડાતાં એલર્ટ
મોડાસા, તા.૧૬
મોડાસા પાસેનો માઝુમ ડેમ ઉપરવાસમાં વરસાદના પગલે છલકાઇ ગયો છે. રવિવારે જળાશયની સપાટી 156.95 એ પહોંચતા સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા માઝુમ જળાશયમાંથી 2000 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના 23 જેટલા ગામડાઓને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું અને માઝુમ નદી કાંઠાની પંચાયતોના તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે.
મ...