Tag: Mazum River
વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર
ધનસુરા, તા.૧૬ અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે.
ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા ...