Tag: Mechanical
જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન
પાલનપુર, તા. 19
એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...