Tag: medical
કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,
દિલ્હી, 22 સપ્ટેમ્બર 2020
કેરળ ટૂંક સમયમાં આર એન્ડ ડી સપોર્ટ, પરીક્ષણ અને મૂલ્યાંકન જેવા તબીબી ઉપકરણો ઉદ્યોગ માટે સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચ જોખમ ધરાવતા તબીબી ઉપકરણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના પ્રથમ તબીબી ઉપકરણ ઉદ્યાનોમાંથી એક બનાવશે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી મેડિકલ પાર્ક બનાવવા માટે કામ ચાલે છે પણ હજું બન્યો નથી. કેરાલ...
એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન
ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે.
...
MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...
રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે.
આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચો...
વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડ...
કીડનીના દરદીઓના ડાયાલિસિસની જવાબદારી ખાનગી સંસ્થાઓને સોંપવા સરકારે ટેન...
ટેન્ડર મેળવવા ખાનગી સંસ્થાઓ ભાવની કોમ્પિટીશનમાં નીચા ભાવ ભરી દેશે, પરંતુ દરદીઓને મળનારી સેવાઓ કે ડાયાલિસિસની ક્વોલિટી કથળી જવાની સંભાવનાઃ ધીરે ધીરે તમામ સેન્ટરોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી દેવાય તેવી શંકા
ગુજરાતમાં 37 સેન્ટર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, ડાયાલિસિસના સરકાર રૂા.2000 અને દરદીને આવવા જવાના રૂા. 300 ચૂકવે છે. ખાનગી કંપનીઓ ...
મેડિકલ કોલેજોમાંથી અંતે માફિયાઓનુ રાજ ખતમ
પહેલા ત્રણ વર્ષની પરીક્ષા યુનિવર્સિટીના બદલે કોલેજોને સોપી દેવામાં આવી : મેડિકલ શિક્ષણમાંથી હવે યુનિવર્સિટીઓનુ વર્ચસ્વ પણ આખરે પુરુ થયુ : ફાઇનલ એકઝામને જ પી.જી.નીટ ગણીને તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને મેડિકલ કાઉન્સિલની રચનાની સાથે જ મેડિકલ એજ્યુકેશનમાં ધરખમ ફેરફારો લાવવામાં આવ્યા છે. નવા નિયમ પ્...