Sunday, September 28, 2025

Tag: Medical Camp

એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન

ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે. ...