Tag: Medical Council of India
એમસીઆઈના નિરીક્ષણના પગલે રાજયના 100થી વધુ ડોકટર-અધ્યાપકોની સામૂહિક બદલ...
ગાંધીનગર,તા.03
રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આગામી બે માસની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ ઇન્સ્પેક્શનના પગલે એકસાથે ૧૦૦થી વધારે ડોક્ટર-અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારી કોલેજમાંથી કેટલાક અધ્યાપકોને સોસાયટી સંચાલિત કોલેજોમાં મુકવામાં આવ્યા છે જયારે કેટલાક સોસાયટીની મેડિકલ કોલેજોમાં ફરજ બજા...
રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની આખરે સરકારની તૈયારી
અમદાવાદ, તા.13
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કમિશનમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી, જેના લીધે તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારને જલદીમાં જલદ...
બીજી મેડિકલમાં બંધ બાયોમેટ્રિક્સનું વર્ષે સવા લાખ ભાડું ચૂકવાયું
અમદાવાદ,તા.04
સરકારી તંત્ર દ્વારા ઘણી યોજનાઓની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે તેના યોગ્ય અમલીકરણની વાત આવે છે ત્યારે જ આ યોજનાનું સુરસુરીયું થઈ જાય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સ્થાને બનેલા બોર્ડ ઓફ ગવર્નન્સ (બીઓજી) દ્વારા મેડિકલ કોલેજમાં સ્ટાફની બાયોમેટ્રિક એટેન્ડન્સ અંગે કડક બનાવાયેલા કાયદાની પણ સ્થિતિ કંઈક એવી જ છે. જેન...