Thursday, January 15, 2026

Tag: medicinal plants

વિશ્વ વન દિવસ, ગાંધીનગરમાં લુપ્ત થતી ઔષધીય વનસ્પતિનો 12 એકરમાં બગીચો

ગાંધીનગર, 21 માર્ચ 2023 ગાંધીનગરનું ઔષધીય વનસ્પતિ ઉદ્યાન લુપ્ત થઈ રહેલી ઔષધીય વનસ્પતિ અને વૃક્ષોના જતન કરવામાં આવે છે. ઉદ્યાનમાં ઉમરડો, બ્રાહ્મી, સિંદુર, શંખ પુષ્પી, મામેજવો, બિલી, અર્જુન સાદર, આંબળા, અરીઠા, રામફળ, મધુનાશિની વગેરે ઔષધીય વનસ્પતિનો ઉછેર કરીને લોકોને નિ: શુલ્ક અપાય છે. 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવામાં આવે છે. કુદ...