Sunday, September 7, 2025

Tag: medicine

ગ્રામીણ લોકોમાં વૃદ્ધોને કોરોના બહુ ઓછો થઈ રહ્યો છે, સરવેનું ચોંકાવનાર...

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં લગભગ 64 લાખ લોકોને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે. આ સર્વે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યો હતો. મે સુધીમાં, પુખ્ત વયના 0.73% એટલે કે 64 લાખ લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ...

ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્‌વીટ કરીને આ માહિતી આ...

કોરોના બેકાબુ: 24 કલાકમાં 75,760 નવા કેસ: 1023ના મોત

આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ ...

આજથી પંજાબમાં ‘નાઇટ કર્ફયુ’ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે

પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ...

સુરતમાં જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ

દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ...

બાળકોને શાળાએ બોલાવ્યા અને કોરોનાનો ચેપ લાગ્યો તો તેની જવાબદારી શિક્ષક...

દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું એ સમયે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષ...

સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સનાથલ ચોકડી ખાતે ચેક પોસ્ટમાં કોરોના ટ...

કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 33 દિવસથી સનાથલ ચોકડી સા...

વુહાનમાં 90% કોવિડ-19 દર્દીઓ ફેફસાના નુકસાનથી પીડિત છે: રિપોર્ટ

વુહાન યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે. ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડા સંક્રમિત થીને હોસ્પિટલમાં દાખલ થયા છે. હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિર...

અમદાવાદ મોલ સીલ કરાયો હવે અન્ય મોલમાં સઘન તપાસ

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં સામાજીક અંતરનો અભાવ, ભીડ અને મોલમાં આવેલા લોકોએ માસ્ક નહીં પહેરીને ગાઇડલાઇનનો ભંગ કરતા એએમસી દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનલોક 3ની ગાઇડલાઇન સાથે દેશમાં વેપાર ધંધા ખુલે અને આર્થિક પ્રવૃતિને વેગ મળે તે માટે મોલ કેટલીક ગાઇડલાઇન સાથે શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંત...

ઈરાનના કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સરકારી ડેટા કરતા ઘણી...

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા. હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,4...

ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો: કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવામા...

ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ ...

સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત

શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની...

1 ઓગસ્ટથી અનલોક -3 અંતર્ગત ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે, 5 ઓગ...

બેઠકમાં લીધેલા નિર્ણયો મુજબ મુખ્યમંત્રીએ 1 ઓગસ્ટથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુને સંપૂર્ણ રીતે હટાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા અને ધોરણ સંચાલન કાર્યવાહી (એસઓપી) મુજબ રાજ્યમાં 5 ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો ખોલવામાં આ...

દાહોદમાં કેસ વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત નગરમાં સધન સેનિટાઇઝેશન

દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે વધુ વાં...

અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો

ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા  ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...