Tag: medicine
ભારત વગર કોરોના વેક્સીન વિશ્વભરમાં પહોંચાડવી અશક્ય: એક્સપર્ટ્સ
દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.
વધુ વાંચો: કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્...
ઓક્સફોર્ડ યુનિ.એ તૈયાર નવી એન્ટિબોડી ટેસ્ટ કિટ 98.6 % પરિણામ આપશે 20 મ...
કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર...
દેશના 10 રાજ્યોમાં રોજના કુલ 10 લાખ ટેસ્ટ જરૂરી
ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા...
સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...
અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...
અમદાવાદના ગામડાં કસબાઓમાં 25 લાખ લોકોને ઉકાળા અને સંશમની વટી કેમ આપી ?...
કોરોના COVID-19માં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ છે.
આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સે...
82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...
ગાંધીનગર, 17 એપ્રિલ 2020
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે.
આયુર્વેદા હોમીયોપેથ...
11 હજાર મહિલા, કેદી, દર્દીઓને ટપાલીઓએ મદદ પહોંચાડી
જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે.
૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩...