Tag: Mega Drive
રાજકોટ પોલીસનો દારૂના અડ્ડાઓ ઉપર મેગા ડ્રાઇવ
રાજકોટ,તા.22 રાજકોટમાં હવે પોલીસે બૂટલગરો સામે કડક હાથ કામગીરી લેવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગે છે. ક્રિષ્ણા વોટરપાર્કમા દારૂની મહેફિલ ઉપરના દરોડા બાદ એક પછી એક દારૂ વેચનાર અને બનાવનારા ઉપર પોલીસ ત્રાટકી રહી છે. રવિવારે સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પણ દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. દારૂની બદી વાળા અનેક વિસ્તારોમાં સાગમટે...