Tag: Mega Rail
ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ
મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા - MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે.
અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી માર્ચથી ...